આત્મનિર્ભર સહાય યોજના લોન

  • વર્ષ - 2007 ના વર્ષ થી સેવા, સહકાર અને સંગઠન ના ઉદ્દેશથી એક નાનકડા છોડની માફક શરૂ થયેલી સંસ્થા જોત જોતામાં આજે એક મોટું વટવ્રૂક્ષ બની ગઈ છે જેમાં 3463 સદસ્યો અમારા ઘી યુથ સેવિંગ્સ & ક્રેડિટ કો. ઓપ. સોસા. લિ ના પરિવારનો એક અહમ હિસ્સો બન્યા છે. 
  • અમારી આ સંસ્થા એ એક એવું સ્વાયત મંડળ છે જેમાં સમાજ ના પ્રત્યેક લોકો પોતાની સ્વઈચ્છાએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવા સહકારની ભાવનાથી એકત્રિત થાય છે.  
  • આજે અમારી આ સંસ્થા પોતાનું અદ્યતન ઓફિસ પરિસર ધરાવે છે અને અમારો દરેક ઓફિસ સ્ટાફ પરિવાર સભાસદોને સહકારની ભાવના થકી મદદરૂપ થવા હર હંમેશ તત્પર રહે છે. 

ભેટનું વિતરણ

અમારી સંસ્થા આજે 2 કરોડ 50 લાખ થી વધુ શેર ભંડોળ ધરાવે છે અને 12 કરોડ જેટલી રકમ સભાસદોને ધિરાણ સવરૂપે ફાળવેલ છે અને ગર્વીની વાત એ છે કે આટલું મોટું નાણાકીય વહીવટ સંપૂર્ણ પારદર્શિતા ધરાવે છે જેની સાબિતી અમારા ઓડિટ વર્ગ બતાવે છે. જી.હા. છેલ્લા ઘણા વર્ષોથી આમારી આ સંસ્થા સતત 'અ' વર્ગનું ઓડિટ ધરાવે છે.

અમારી આ સંસ્થા એ એક એવું સ્વાયત મંડળ છે જેમાં સમાજ ના પ્રત્યેક લોકો પોતાની સ્વઈચ્છાએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવા સહકારની ભાવનાથી એકત્રિત થાય છે.

આજે અમારી આ સંસ્થા પોતાનું અદ્યતન ઓફિસ પરિસર ધરાવે છે અને અમારો દરેક ઓફિસ સ્ટાફ પરિવાર સભાસદોને સહકારની ભાવના થકી મદદરૂપ થવા હર હંમેશ તત્પર રહે છે. 

નવી ઓફિસ ઉદઘાટન

વર્ષ - 2007 ના વર્ષ થી સેવા, સહકાર અને સંગઠન ના ઉદ્દેશથી એક નાનકડા છોડની માફક શરૂ થયેલી સંસ્થા જોત જોતામાં આજે એક મોટું વટવ્રૂક્ષ બની ગઈ છે જેમાં 3463 સદસ્યો અમારા ઘી યુથ સેવિંગ્સ & ક્રેડિટ કો. ઓપ. સોસા. લિ ના પરિવારનો એક અહમ હિસ્સો બન્યા છે.