વેલંજા ખાતે નવી શાખા ખુલી

સૌ સભાસદો ના સહકાર થકી અમારી આ સંસ્થાની બીજી બ્રાન્ચ 25/10/2020 ના રોજ વેલંજા ખાતે પણ શરૂ કરવામાં આવેલ છે જેથી સમાજના છેવાડાના દરેક વ્યક્તિઓ આ સંસ્થાનો વધુ માં વધુ લાભ મેળવી શકે. 

આજે અમારી આ સંસ્થા પોતાનું અદ્યતન ઓફિસ પરિસર ધરાવે છે અને અમારો દરેક ઓફિસ સ્ટાફ પરિવાર સભાસદોને સહકારની ભાવના થકી મદદરૂપ થવા હર હંમેશ તત્પર રહે છે.

અમારી સેવાઓ

  • સામાજિક લોન
  • વ્યક્તિગત લોન
  • ભાવિ થાપણ યોજના
  • ઘી યુથ સેવિંગ્સ યોજના
  • મોર્ગેજ લોન
  • સભાસદ કલ્યાણ યોજના

Leave A Reply