સૌ સભાસદો ના સહકાર થકી અમારી આ સંસ્થાની બીજી બ્રાન્ચ 25/10/2020 ના રોજ વેલંજા ખાતે પણ શરૂ કરવામાં આવેલ છે જેથી સમાજના છેવાડાના દરેક વ્યક્તિઓ આ સંસ્થાનો વધુ માં વધુ લાભ મેળવી શકે.
આજે અમારી આ સંસ્થા પોતાનું અદ્યતન ઓફિસ પરિસર ધરાવે છે અને અમારો દરેક ઓફિસ સ્ટાફ પરિવાર સભાસદોને સહકારની ભાવના થકી મદદરૂપ થવા હર હંમેશ તત્પર રહે છે.
અમારી સેવાઓ
- સામાજિક લોન
- વ્યક્તિગત લોન
- ભાવિ થાપણ યોજના
- ઘી યુથ સેવિંગ્સ યોજના
- મોર્ગેજ લોન
- સભાસદ કલ્યાણ યોજના