અમારી સેવાઓ
અમારી સંસ્થા આજે 2 કરોડ 50 લાખ થી વધુ શેર ભંડોળ ધરાવે છે અને 12 કરોડ જેટલી રકમ સભાસદોને ધિરાણ સવરૂપે ફાળવેલ છે અને ગર્વીની વાત એ છે કે આટલું મોટું નાણાકીય વહીવટ સંપૂર્ણ પારદર્શિતા ધરાવે છે જેની સાબિતી અમારા ઓડિટ વર્ગ બતાવે છે. જી.હા. છેલ્લા ઘણા વર્ષોથી આમારી આ સંસ્થા સતત 'અ' વર્ગનું ઓડિટ ધરાવે છે.
સામાજિક લોન
અમે લગ્ન, સગાઇ અથવા કોઈપણ પ્રકારની સામાજિક જવાબદારી નિમિત્તે સામાજિક લોન ની સુવિધા પ્રદાન કરીએ છીએ.
વ્યક્તિગત લોન
અમે વ્યવસાયના વિકાસ માટે, તબીબી કટોકટી વગેરે માટે વ્યક્તિગત લોન પ્રદાન કરીએ છીએ.
ભાવિ થાપણ યોજના
ફ્યુચર ડિપોઝિટ સ્કીમમાં અમે ઉચ્ચતમ વ્યાજ દર સાથે ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણો સ્વીકારીએ છીએ.
ઘી યુથ સેવિંગ્સ યોજના
અમે જરૂરિયાત સમયે ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે હેતુથી થોડી રકમ બચાવવા માટેની યોજના ઓફર કરીએ છીએ.
સભાસદ કલ્યાણ યોજના
કોઈપણ સભ્યોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, સંસ્થા તે પરિવારને આર્થિક મદદ કરે છે.